Feb 21, 2016

ધોરણ 10 ગણિતના તમામ સૂત્રો - પીડીએફ

નમસ્કાર...
ધોરણ 10 ના ગણિતના તમામ સૂત્રો એક જ જગ્યાએથી મળી જાય તો કેવુ સારું????

તો અહી તમારા માટે માત્ર એક જ ફાઈલમાં ગણિત ધોરણ 10 સૂત્રો મુક્યા છે. આ પીડીએફ ફાઈલ મારા મિત્ર ડાભી રાજેશભાઈ એ બનાવેલ છે. જેમા ગણિતના તમામ સૂત્રો આવરી લેવાયા છે.

ફાઈલને ડાઉનલોડ કરો. તમારા મિત્રો સુધી શેર કરો.

પીડીએફ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
ફાઈલ સાઈઝ 1.44 MB માત્ર.

વધુ ઉપયોગી અને નવીનતમ માહિતી માટે જોતા રહેજો

No comments: