Mar 29, 2017

BREACKING NEWS GOVERNMENT SECONDARY AND HIGHER SECONDARY BHARATI FOURTH ROUND DECLARE

રજીસ્ટર્ડ થયેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૭

28-03-2017

  • Round-4 (સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક માટે)
  • કોલ લેટર
  • Cut off
  • Available Seats
  • ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક (સરકારી) ભરતી વર્ષ ૨૦૧૬-૧૭ અંગેની ઉમેદવારોની અરજીના અનુસંધાનમાં ઉપર દર્શાવેલ કટ-ઓફ માર્ક્સ અનુસાર ઉમેદવારો ને શાળા / જિલ્લા પસંદગી માટે STTI, Gandhinagar ખાતે કોલ લેટર માં દર્શાવેલ સમય અનુસાર હાજર રહેવા જણાવવામાં આવે છે. જે ઉમેદવાર નું મેરીટ કટ-ઓફ માર્ક્સ કરતા વધારે હોય તેવા ઉમેદવારોએ ભરતી કાર્યવાહી પહેલા રજૂઆત કરવાની રહેશે, સંભંધિત વિષયની ભરતી કાર્યવાહી પછી કોઈ રજૂઆત ગ્રાહ્ય રહેશે નહિ.
  • રાજ્ય બહારની યુનિવર્સીટીની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેઓએ પાસ કરેલ પરીક્ષાની હોલ ટિકિટ તથા જ્યાં અભ્યાસ કરેલ હોય તે સંસ્થામાં હાજરી અંગે કોલેજ / યુનિ. નું પ્રમાણપત્ર અચૂક રજુ કરવાનું રહેશે.

28-03-2017

  • Round-4 (સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક માટે)
  • કોલ લેટર
  • Cut off
  • Available Seats
  • માધ્યમિક શાળાના શિક્ષ

Mar 28, 2017